Brave બ્રાઉઝર અને સર્ચ એન્જિન, જેનો 8.0 કરોડથી વધુ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે, તે એક વધુ સલામત અને વધુ ખાનગી વેબ અનુભવ પ્રદાન કરે છે. બિલ્ટ-ઇન ઍડબ્લોક અને VPN સાથે, તમે વેબ પર માહિતી જોતાં હોવ ત્યારે Brave (બ્રેવ) મૂળરૂપે જ ટ્રેકર્સ અને જાહેરાતોને બ્લોક કરે છે.
🤖 નવું: AI સહાયક
Brave દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે Brave Leo. Leo એ બ્રાઉઝરની સાથે આવતું ફ્રી AI સહાયક છે. પ્રશ્નો પૂછો, જવાબો મેળવો, કોઈપણ ભાષામાં અનુવાદ કરો અને બીજું ઘણું.
🔎 Brave સર્ચ
Brave સર્ચ એ વિશ્વનું સૌથી વધુ પરિપૂર્ણ, સ્વતંત્ર ખાનગી સર્ચ એન્જિન છે.
🙈 ખાનગી બ્રાઉઝર
Brave સાથે વેબમાં સર્ફિંગ કરો સુરક્ષિત અને ખાનગી રીતે. Brave તમારી ઓનલાઇન ગોપનિયતાને ગંભીરતાથી સંભાળે છે.
ઝડપી બ્રાઉઝ કરો
Brave એક ઝડપી વેબ બ્રાઉઝર છે! Brave પેજ લોડ થવાના સમયને ઘટાડે છે, જે વેબ બ્રાઉઝરના પ્રદર્શનને સુધારે છે અને માલવેરથી સંક્રમિત હોય તેવી જાહેરાતોને બ્લોક કરે છે.
🔒 ગોપનિયતા સંરક્ષણ
HTTPS Everywhere (એન્ક્રિપ્ટ કરેલ ડેટા ટ્રાફિક), સ્ક્રિપ્ટ બ્લોકિંગ, કુકી બ્લોકિંગ અને ખાનગી ગુપ્ત ટૅબ જેવા અગ્રણી ગોપનિયતા અને સુરક્ષા ફીચર સાથે સંરક્ષિત રહો. ઓનલાઇન ટ્રેક ન થવાના તમારા કાનૂની અધિકારને દ્રઢ કરવા માટે ડિફોલ્ટ રૂપે જ સક્ષમ કરેલ વૈશ્વિક ગોપનિયતા નિયંત્રણ.
🏆 Brave રિવોર્ડ
તમારા જૂના વેબ બ્રાઉઝરમાં, તમે જાહેરાતો જોઈને ઇન્ટરનેટ બ્રાઉઝ કરવા માટે ચુકવણી કરતાં હતા. હવે, Brave તમારું નવા ઇન્ટરનેટ પર સ્વાગત કરે છે. એવું બ્રાઉઝર જ્યાં તમારા સમયનું મૂલ્ય સમજવામાં આવે, તમારા વ્યક્તિગત ડેટાને ખાનગી રાખવામાં આવે અને તમને તમારા ધ્યાન બદલ ખરેખર વળતર મળે.
Brave વિશે
અમારું મિશન છે એક સલામત, ઝડપી અને ખાનગી બ્રાઉઝર બનાવીને તમારી ગોપનિયતાનું રક્ષણ કરવું, સાથે જ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે જાહેરાતની આવકને વધારવી. Brave નો ઉદ્દેશ્ય ઓનલાઈન જાહેરાત ઇકોસિસ્ટમને લઘુ-ચૂકવણીઓ અને નવા આવક-શેરિંગ ઉકેલ સાથે રૂપાંતરિત કરવાનો છે જેથી વપરાશકર્તાઓ અને પ્રકાશકોને વધુ સારી ડીલ મળી શકે.
Brave વેબ બ્રાઉઝર વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને www.brave.com પર જાઓ.
પ્રશ્નો છે/મદદ જોઈએ?
અમારો સંપર્ક કરો: http://brave.com/msupport. અમને તમારા તરફથી સાંભળવું ગમશે.
Terms of Use: https://brave.com/terms-of-use/
ગોપનિયતા નીતિ: https://brave.com/privacy/
નોંધ: Android 7 અને તે પછીના વર્ઝનને સપોર્ટ કરે છે.
Android માટે શ્રેષ્ઠ ખાનગી વેબ બ્રાઉઝર ઍપ આજે જ ડાઉનલોડ કરો! આત્મવિશ્વાસ સાથે સુરક્ષિત રીતે ઇન્ટરનેટ બ્રાઉઝ કરો.
આ રોજ અપડેટ કર્યું
23 એપ્રિલ, 2025